$M(OH)_2$ નો $K_{sp}$ $3.2 \times 10^{-11}$ છે. પાણીમાં તેના સંતૃપ્ત દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $3.40$
  • B
    $10.30$
  • C
    $10.60$
  • D
    $3.70$

Explore More

Similar Questions

$BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $3.06 \times 10^{-6} \ \Omega^{-1} \ cm^{-1}$ છે અને તેની તુલ્ય વાહકતા $1.53 \ \Omega^{-1} \ cm^{2} \ equivalent^{-1}$ છે. $BaSO_4$ નો $K_{sp}$ કેટલો થશે?

$298 \ K$ તાપમાને પાણીમાં $BaSO_{4}$ ની દ્રાવ્યતા $2.42 \times 10^{-3} \ g \ L^{-1}$ છે. દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ નું મૂલ્ય કેટલું થશે? ($BaSO_{4}$ નું મોલર દળ $= 233 \ g \ mol^{-1}$ આપેલ છે)

મંદ $HCl$ માં $MnS$ ની દ્રાવ્યતા માટે નીચેનામાંથી કઈ શ્રેષ્ઠ સમજૂતી છે?

નીચેનામાંથી કયું પાણીમાં અદ્રાવ્ય છે?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. તેની દ્રાવ્યતા (મોલ/લિટર માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo