બધા જ સજીવો પર્યાવરણના સંકેતો પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. આદિકોષકેન્દ્રીય (Prokaryotes) થી લઈને અત્યંત જટિલ સુકોષકેન્દ્રીય (Eukaryotes) સુધીના તમામ સજીવો પર્યાવરણીય પરિબળોને અનુભવી શકે છે અને તેના પ્રત્યે પ્રતિક્રિયા આપે છે.
$2$. આ પર્યાવરણીય સંકેતોમાં પ્રકાશ,પાણી,તાપમાન જેવા ભૌતિક પરિબળો,અન્ય સજીવો જેવા જૈવિક પરિબળો અને પ્રદૂષકો જેવા રાસાયણિક પરિબળોનો સમાવેશ થાય છે.
$3$. મનુષ્ય એકમાત્ર એવો સજીવ છે જે પોતાના વિશે જાગૃત છે,એટલે કે તે સ્વ-ભાન (Self-consciousness) ધરાવે છે.
$4$. આમ,સભાનતા (Consciousness) એ સજીવોનો એક લાક્ષણિક ગુણધર્મ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવોમાં વૃદ્ધિ અમુક ઉંમર સુધી જ જોવા મળે છે?

$1 \text{ Å}$ એ .....ને સમાન છે.

વંધ્ય સજીવો ..........

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ એકકોષી સજીવ
$(ii)$ બહુકોષી સજીવ

શરીરના દળમાં થતો વધારો એ શેના તરીકે ગણવામાં આવે છે....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo