$Na_2CO_3$ ને સોલ્વેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે,પરંતુ $K_2CO_3$ ને આ પદ્ધતિ દ્વારા તૈયાર કરી શકાતું નથી કારણ કે:

  • A
    $K_2CO_3$ વધુ દ્રાવ્ય છે.
  • B
    $K_2CO_3$ ઓછું દ્રાવ્ય છે.
  • C
    $KHCO_3$ એ $NaHCO_3$ કરતા વધુ દ્રાવ્ય છે.
  • D
    $KHCO_3$ એ $NaHCO_3$ કરતા ઓછું દ્રાવ્ય છે.

Explore More

Similar Questions

હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવીને $H^+$ બનાવે છે. આ ગુણધર્મમાં તે કોના જેવું સામ્યતા ધરાવે છે?

સોડિયમ ધાતુને શેની નીચે સંગ્રહિત કરી શકાય છે?

સ્ટ્રીટ લાઈટમાં સોડિયમનો કયો ગુણધર્મ વપરાય છે?

સમૂહ-$1$ ના તત્વો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ઝિંક ઓક્સાઈડની $NaOH$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo