Explore More
| કોલમ $I$ | કોલમ $II$ |
|---|---|
| $A$. $VNTR$ | $p$. સૌથી મોટું જનીન |
| $B$. ઇન્ટ્રોન્સ અને એક્સોન્સ | $q$. $DNA$ ફિંગરપ્રિન્ટિંગ |
| $C$. ડિસ્ટ્રોફિન | $r$. બલ્ક $DNA$ |
| $D$. સેટેલાઇટ | $s$. સ્પ્લાયસિંગ |
| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $A$. મોનોસિસ્ટ્રોનિક જનીન | $I$. કોડિંગ શૃંખલા |
| $B$. પોલીસીસ્ટ્રોનિક જનીન | $II$. આંતરવર્તી શૃંખલા |
| $C$. એક્ઝોન્સ | $III$. મોટે ભાગે આદિકોષકેન્દ્રી |
| $D$. ઇન્ટ્રોન્સ | $IV$. મોટે ભાગે સુકોષકેન્દ્રી |
| યાદી $I$ | યાદી $II$ |
| $A$. ફ્રેડરિક ગ્રિફિથ | $I$. જનીનિક કોડ |
| $B$. ફ્રાન્કોઈસ જેકોબ અને જેક્સ મોનોડ | $II$. $DNA$ સ્વયંજનનની અર્ધ-રૂઢિચુસ્ત પદ્ધતિ |
| $C$. હર ગોવિંદ ખુરાના | $III$. રૂપાંતરણ (Transformation) |
| $D$. મેસેલ્સન અને સ્ટેહલ | $IV$. $Lac$ ઓપેરોન |
| કૉલમ $X$ | કૉલમ $Y$ |
| $(1)$ $DNA$ | $(P)$ સૌથી વધુ પ્રમાણમાં |
| $(2)$ $m-RNA$ | $(Q)$ પ્રતિસંકેત (anticodons) ના આધારે વિવિધ પ્રકાર |
| $(3)$ $t-RNA$ | $(R)$ જનીન સંકેત તરીકે માહિતીનું વહન |
| $(4)$ $r-RNA$ | $(S)$ તેનો ચોક્કસ ભાગ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo