પોઇન્ટ મ્યુટેશન (બિંદુ વિકૃતિ) અને લોપ વિકૃતિ જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જનીન અને $DNA$ વચ્ચેના સંબંધોને વિકૃતિ દ્વારા સમજી શકાય છે. $DNA$ ના ખંડમાં લોપ કે તેની પુનઃ ગોઠવણીના કારણે જનીન કે તેના કાર્યમાં ક્ષતિ કે વધારો જોવા મળે છે.
$1$. પોઇન્ટ મ્યુટેશન: $\beta$-ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઇઝ જોડમાં પરિવર્તનના લીધે $Glutamate$ ના સ્થાને $Valine$ આવે છે,પરિણામે $Sickle$ $Cell$ $Anemia$ થાય છે. આ પોઇન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.
$2$. ફ્રેમ-શિફ્ટ મ્યુટેશન: એક અથવા બે બેઇઝના ઉમેરાવાથી કે દૂર કરવાથી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. ઉદાહરણ તરીકે: $RAM$ $HAS$ $RED$ $CAP$ વાક્યમાં $HAS$ અને $RED$ ની વચ્ચે $B$ ઉમેરતાં તે $RAM$ $HAS$ $BRE$ $DCA$ $P$ બની જાય છે,જે આખી શૃંખલા બદલી નાખે છે.
$3$. ત્રણ કે તેના ગુણકમાં બેઇઝનો ઉમેરો/લોપ: જો ત્રણ અથવા તેના ગુણકમાં બેઇઝનો ઉમેરો કે લોપ થાય,તો એક કે વધુ $Amino$ $Acids$ ઉમેરાય કે દૂર થાય છે,પરંતુ રીડિંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી. આને ફ્રેમ-શિફ્ટ ઇન્સર્શન અથવા લોપ વિકૃતિ કહે છે.

Explore More

Similar Questions

બિન-આયનીકરણ વિકિરણો સામાન્ય રીતે સજીવોમાં વિકૃતિઓ (mutations) પ્રેરે છે,તે છે:

નીચેના પદોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$1.$ વિકૃતિ (Mutation)
$2.$ કારકો (Alleles)

$DNA$ માં $A \to G$,$C \to T$,$C \to G$ અને $T \to A$ જેવા ફેરફારો પ્રેરે તેવા પોઈન્ટ મ્યુટેશન અનુક્રમે કયા છે?

વિકૃતિઓ સામાન્ય રીતે ....... હોય છે.

$mRNA$ માં નીચે મુજબના બિંદુ ઉત્પરિવર્તન (point mutations) ઓળખો: $UAU\ ACC\ UAU$ થી $UAU\ AAC\ CUA$ અને $UUG\ CUA\ AUA$ થી $UUG\ CUG\ AUA$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo