$Ascariasis$ (કૃમિજન્ય રોગ) વિશે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગોળકૃમિ $Ascaris$ એ $Ascariasis$ માટે જવાબદાર રોગકારક છે.
આ રોગનાં લક્ષણોમાં આંતરિક રક્તસ્રાવ,સ્નાયુમય દુખાવો,તાવ,એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધનો સમાવેશ થાય છે.
ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીનાં ઈંડાં બહાર આવે છે.
આ ઈંડાં માટી,પાણી અને વનસ્પતિઓને દૂષિત કરે છે.
સ્વસ્થ વ્યક્તિમાં આ ચેપ દૂષિત પાણી,શાકભાજી,ફળ વગેરેના સેવન દ્વારા ફેલાય છે.

Explore More

Similar Questions

રોગોના લક્ષણોને તેમની સંબંધિત સ્થિતિઓ સાથે જોડો:
એસ્કેરિઆસિસના લક્ષણો $- P$
ફિલારિઆસિસના લક્ષણો $- Q$
$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો
$II -$ આંતરિક રક્તસ્ત્રાવ,સ્નાયુમય દુખાવો
$III -$ તાવ,એનિમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ
$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય
$\quad\quad P\quad Q$

નીચેનામાંથી કયું એસ્કેરિયાસિસ (ascariasis) નું લક્ષણ નથી?

નીચેનામાંથી કયો મેટાઝોઅન પરોપજીવી દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા ફેલાય છે?

પુખ્ત $Wuchereria$ $bancrofti$ ક્યાં રહે છે?

ફાઈલેરિયાસિસ (હાથીપગો) માટે કયો સજીવ જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo