સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો પર નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) - આ પ્રકારના ઘન પદાર્થોને બૃહદ (giant) અણુઓ પણ કહેવાય છે. જેમાં પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ આવેલો હોય છે.
- આ બંધ પ્રબળ અને દિશામય (directional) હોય છે,તેથી પરમાણુઓ તેમના સ્થાનમાં ખૂબ પ્રબળતાથી જકડાયેલા રહે છે.
- આ પ્રકારના ઘન પદાર્થો સખત અને બરડ હોય છે. તેમને ખૂબ જ ઊંચા ગલનબિંદુ હોય છે અને ગલન પામતા પહેલા તે વિઘટન પણ પામી શકે છે.
- તેઓ વીજરોધક છે અને વિદ્યુતનું વહન કરતા નથી. ઉદાહરણ તરીકે હીરો (diamond) અને સિલિકૉન કાર્બાઈડ $(SiC)$.
- ગ્રેફાઇટ અપવાદ છે; તે પોચું છે અને વિદ્યુતનું સુવાહક છે.
- ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બન પરમાણુ તે જ સ્તરમાં ત્રણ પડોશી કાર્બન પરમાણુ સાથે સહસંયોજક રીતે બંધિત હોય છે,જેથી ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન સ્તરોની વચ્ચે મુક્ત રીતે ફરી શકે છે,જે ગ્રેફાઇટને વિદ્યુતનો સુવાહક બનાવે છે.
- ગ્રેફાઇટમાં જુદા જુદા સ્તરો એકબીજા પર સરકી શકતા હોવાથી તે પોચું ઘન છે અને સારું ઘન ઊંજણ (lubricant) તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું નકલી ઘન (pseudo solid) છે?

જ્યારે સ્ફટિક પર યાંત્રિક દાબ લાગુ પાડવામાં આવે ત્યારે અલ્પમાત્રામાં વિધુત ઉત્પન્ન થાય છે. તે ગુણ ........ કહેવાય છે.

Difficult
View Solution

યોગ્ય ઉદાહરણો સાથે નીચેનાની સમજૂતી આપો:
$(iii)$ ફેરીમેગ્નેટિઝમ

નીચેનામાંથી કયું વિધાન સહસંયોજક નેટવર્ક ઘન પદાર્થો વિશે સાચું નથી?

કઈ જોડી આઈસોમોર્ફસ (isomorphous) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo