પ્રોપીનના હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન અને મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જલીયકરણથી મળતી નીપજો અનુક્રમે કઈ છે?

  • A
    પ્રોપેન$-1-$ઓલ અને પ્રોપેન$-2-$ઓલ
  • B
    પ્રોપેન$-2-$ઓલ અને પ્રોપેન$-1-$ઓલ
  • C
    પ્રોપેન$-1-$ઓલ અને પ્રોપેન$-1-$ઓલ
  • D
    પ્રોપેન$-2-$ઓલ અને પ્રોપેન$-2-$ઓલ

Explore More

Similar Questions

આલ્કાઈનના હાઈડ્રોજનેશન દ્વારા આલ્કીન બનાવવાની રીત ઉદાહરણ સાથે સમજાવો.

$1, 2$-ડાયબ્રોમોઈથેનની ડી-બ્રોમિનેશન પ્રક્રિયા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે?

આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ નીચેનામાંથી કયા આલ્કીનની સાંદ્ર $H_2SO_4$ અને $H_2O$ સાથે પ્રક્રિયા કરવાથી મેળવવામાં આવે છે?

$n = 1, 2, 3, 4$ કાર્બન પરમાણુઓ ધરાવતા આલ્કીન માટે અણુસૂત્ર,બંધારણ,$IUPAC$ નામ અને સામાન્ય નામ આપો.

એક આલ્કીન $X$ $(C_4H_8)$ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. $KMnO_4 | H^+$ સાથે $X$ નું ઓક્સિડેશન કરતા $Y$ મળે છે. $Y$ ના સોડિયમ ક્ષારને $NaOH$ અને $CaO$ ના મિશ્રણ સાથે ગરમ કરતા $Z$ મળે છે. $Z$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo