આલ્કોહોલ અને ફિનોલની એવી પ્રક્રિયાઓ આપો જેમાં $O-H$ બંધ તૂટીને $-OCOR$ (એસ્ટર) સંયોજનો બને છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એસ્ટરીકરણ: આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ,ઍસિડ ક્લોરાઈડ અને ઍસિડ એનહાઈડ્રાઈડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીને એસ્ટર સંયોજનો બનાવવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે.
$(i)$ આલ્કોહોલ/ફિનોલની ઍસિડ $(R'COOH)$ સાથેની પ્રક્રિયા: આ એક એસ્ટરીકરણ પ્રક્રિયા છે જેમાં $O-H$ બંધ તૂટે છે.
$(ii)$ આલ્કોહોલ/ફિનોલની ઍસિડ એનહાઈડ્રાઈડ સાથેની પ્રક્રિયા: આ પ્રક્રિયામાં આલ્કોહોલ અથવા ફિનોલનો $O-H$ બંધ તૂટીને $-OCOR'$ બને છે. આ પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવે છે અને તે પ્રતિવર્તી છે.
$(iii)$ આલ્કોહોલ/ફિનોલની ઍસિડ ક્લોરાઈડ $(R'COCl)$ સાથેની પ્રક્રિયા: આ પ્રક્રિયામાં $O-H$ બંધ તૂટીને $-OCOR'$ બને છે. આ પ્રક્રિયા પિરિડીન બેઈઝની હાજરીમાં કરવામાં આવે છે જેથી ઉત્પન્ન થતા $HCl$ નું તટસ્થીકરણ થાય અને પ્રક્રિયા સંતુલન જમણી બાજુ (નીપજ તરફ) રહે.
$(b)$ ઍસિટિલેશન: ઍસિટિલેશન એ એસ્ટરીકરણનો એક પ્રકાર છે જેમાં $-OH$ સમૂહનું $-COCH_3$ માં રૂપાંતર થાય છે. તેમાં આલ્કોહોલ અને ફિનોલમાં ઍસિટાઈલ $(CH_3CO-)$ સમૂહ દાખલ કરવામાં આવે છે. સેલિસિલિક એસિડના ઍસિટિલેશનથી ઍસ્પિરિન બને છે,જે વેદનાહારક,શોથધ્ન અને તાપશામક ગુણધર્મો ધરાવતી દવા છે.

Explore More

Similar Questions

$413 \ K$ તાપમાને ઇથેનોલની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા કઈ છે?

આલ્કોહોલના ઓક્સિડેશન વિશે લખો.

$3 \ mol$ ઇથેનોલ $1 \ mol$ ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીને $3 \ mol$ બ્રોમો ઇથેન અને $1 \ mol$ $X$ આપે છે. તો $X$ શું હશે?

નીચેનામાંથી કયો આલ્કોહોલ સલ્ફ્યુરિક એસિડના અલ્પ જથ્થા સાથે ગરમ કરવા પર ડાયઆલ્કાઈલ ઈથરનું શ્રેષ્ઠ ઉત્પાદન આપે છે?

$R-OH + HX \to RX + H_2O$ પ્રક્રિયામાં આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo