ફિનોલની મંદ $HNO_3$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજો બને છે? આ નીપજોને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે,અને તેમાં અલગ પડતા સંયોજનનું નામ અને તેનું કારણ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ફિનોલનું મંદ $HNO_3$ વડે નાઈટ્રેશન કરવાથી $o$-નાઈટ્રોફિનોલ અને $p$-નાઈટ્રોફિનોલનું મિશ્રણ મળે છે.
$(ii)$ આ નાઈટ્રોફિનોલના મિશ્રણના ઘટકોને વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ કરવામાં આવે છે.
$(iii)$ $o$- અને $p$-નાઈટ્રોફિનોલના મિશ્રણનું વરાળ નિસ્યંદન કરવાથી $o$-નાઈટ્રોફિનોલ પાણીની વરાળની સાથે નિસ્યંદિત થઈને અલગ પડે છે,જ્યારે $p$-નાઈટ્રોફિનોલ ફલાસ્કમાં રહી જાય છે.
$(iv)$ $o$-નાઈટ્રોફિનોલમાં આંત:આણ્વીય હાઈડ્રોજન બંધન હોવાથી તે વરાળ સાથે બાષ્પશીલ બને છે અને અલગ પડે છે.
$p$-નાઈટ્રોફિનોલ વરાળ નિસ્યંદનમાં ઓછું બાષ્પશીલ હોવાથી ફલાસ્કમાં રહી જાય છે,કારણ કે તેમાં આંતરઆણ્વીય $H$-બંધન હોય છે.

Explore More

Similar Questions

ફિનોલ મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

કયું વિધાન સાચું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $CHCl_3$ અથવા $CS_2$ જેવા ઓછી ધ્રુવીયતા ધરાવતા દ્રાવકમાં ફિનોલનું બ્રોમિનેશન કરવા માટે લુઈસ એસિડ ઉદ્દીપકની જરૂર પડે છે.
વિધાન $II$: લુઈસ એસિડ ઉદ્દીપક $Br^{+}$ ઉત્પન્ન કરવા માટે બ્રોમિનનું ધ્રુવીભવન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સેલિસિલિક એસિડને સોડાલાઇમ સાથે ગરમ કરતાં કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

નીચેના સંયોજનો માટે એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ ઓળખો:
$I$. ઓર્થો-નાઈટ્રોફિનોલ
$II$. પેરા-નાઈટ્રોફિનોલ
$III$. મેટા-નાઈટ્રોફિનોલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo