પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેના વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($°$ માં)?

  • A
    $0$
  • B
    $45$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત ગતિમાં,મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હોય છે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $50 \, ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $53^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેના ગતિપથનું સમીકરણ શું હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સમતલ પરના એક બિંદુથી એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી તેનો સમક્ષિતિજ અને શિરોલંબ વેગ અનુક્રમે $9.8 \; m/s$ અને $19.6 \; m/s$ છે. તે ........ $m$ જેટલું અંતર કાપ્યા પછી સમતલને અથડાશે.

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન બિંદુથી સમાન ઝડપે અનુક્રમે $60^\circ$ અને $30^\circ$ ના પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $140 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવીને ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. તો, કેટલા સમય પછી તેનો વેગ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવશે? ($g=10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo