એક પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી આપેલા વેગ માટે તે મહત્તમ અવધિ (Range) પ્રાપ્ત કરે. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શોધો.

  • A
    $v_0 / 2$
  • B
    $v_0 / \sqrt{2}$
  • C
    $v_0 / \sqrt{3}$
  • D
    $v_0 / 4$

Explore More

Similar Questions

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન ઝડપ સાથે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. બંને પ્રક્ષિપ્ત પદાર્થો દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

$KE$ જેટલી ગતિઊર્જા ધરાવતા એક દડાને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિના મહત્તમ ઊંચાઈના બિંદુએ દડાની ગતિઊર્જા કેટલી હશે?

પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ $y = 12x - \frac{3}{4}x^2$ છે. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (range) $..........\,m$ છે.

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $p$ વેગમાન સાથે ફેંકવામાં આવે છે. તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ,વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

એક કણને $2 \sqrt{gh}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,જેથી તે $h$ ઊંચાઈની બે દીવાલો જે એકબીજાથી $2h$ અંતરે આવેલી છે,તેની ઉપરથી પસાર થાય છે. કણ દીવાલોની વચ્ચે કેટલા સમય માટે હવામાં રહે છે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo