$1 \ amu$ અથવા $1 \ u$ એટલે શું?

  • A
    $C-12$ પરમાણુના દળનો $1/12$ ભાગ
  • B
    $N-14$ પરમાણુના દળનો $1/14$ ભાગ
  • C
    $O-16$ પરમાણુના દળનો $1/16$ ભાગ
  • D
    એક પ્રોટોનનું દળ

Explore More

Similar Questions

એક તત્વના '$x$' પરમાણુઓનું દળ અને '$x$' કાર્બન પરમાણુઓના દળનો ગુણોત્તર $9:1$ છે. જો કાર્બનનું મોલર દળ $12 \text{ g/mol}$ હોય, તો તે તત્વનું મોલર દળ શોધો. ($\text{ g/mol}$ માં)

એક ધાતુ $M$ (વિશિષ્ટ ઉષ્મા $0.16 \ J \ g^{-1} \ K^{-1}$) તેના ક્લોરાઇડમાં $65\%$ ક્લોરિન ધરાવે છે. તો ધાતુના ક્લોરાઇડનું અણુસૂત્ર શું હશે?

એક તત્વ,$X$ નીચે મુજબનું આઈસોટોપિક બંધારણ ધરાવે છે:
$^{200}X: 90\%$,$^{199}X: 8.0\%$,$^{202}X: 2.0\%$
કુદરતી રીતે મળી આવતા તત્વ $X$ નું ભારિત સરેરાશ પરમાણ્વીય દળ આશરે ...... $amu$ છે.

સરેરાશ પરમાણ્વીય દળ (Average Atomic Mass) વિશે સમજાવો.

$8 \ g$ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને $9 \ g$ ઓક્સાઈડ બનાવે છે. $8 \ g$ હાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી ધાતુનું વજન ($g$ માં) કેટલું હશે? $(H=1.0)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo