$100\,^oC$ તાપમાને $1.5\,L$ ના પાત્રમાં $0.4\,g\,O_2$ અને $0.06\,g\,H_2$ છે. $(a)$ પાત્રમાં કુલ દબાણ કેટલું હશે? $(b)$ જો આ મિશ્રણ $100\,^oC$ તાપમાને પ્રક્રિયા કરીને પાણી બનાવે,તો પાત્રમાં કયો વાયુ બાકી રહેશે? તેમના આંશિક દબાણ કેટલા હશે? $(R = 0.0821\, L\,atm\,mol^{-1}\,K^{-1})$.

  • A
    $0.867$
  • B
    $0.765$
  • C
    $0.967$
  • D
    $0.567$

Explore More

Similar Questions

એક મોલ કેલ્શિયમ ફોસ્ફાઈડની વધારાના પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

$STP$ પર $10 \, L$ ના બંધ પાત્રમાં $1 \, L$ વોટર ગેસ $(1:1 \, CO : H_2)$ અને $9 \, L$ હવા ($20 \% \, O_2$ કદથી) રહેલી છે. પાત્રના મિશ્રણને સળગાવવામાં આવે છે. પાત્રમાં $CO_2$ ના મોલની સંખ્યા આશરે $.... \, mol$ છે.

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો:
$(i)$ $1$ મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે.
$(ii)$ $1$ મોલ કાર્બનને $16 \ g$ ડાયોક્સિજનમાં બાળવામાં આવે.
$(iii)$ $2$ મોલ કાર્બનને $16 \ g$ ડાયોક્સિજનમાં બાળવામાં આવે.

પ્રક્રિયા $A + 2B \to C$ માટે,$A$ ના $5 \ mol$ અને $B$ ના $8 \ mol$ કેટલું ઉત્પાદન કરશે ($mol \ C$ માં)?

$100 \ mmol$ $Ca(OH)_2$ અને $2 \ g$ $Na_2SO_4$ ના મિશ્રણને પાણીમાં ઓગાળીને કદ $100 \ mL$ કરવામાં આવ્યું. બનતા $CaSO_4$ નું દળ અને પરિણામી દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા અનુક્રમે કેટલી હશે?
($Ca(OH)_2$,$Na_2SO_4$ અને $CaSO_4$ ના આણ્વીય દળ અનુક્રમે $74$,$142$ અને $136 \ g \ mol^{-1}$ છે; $Ca(OH)_2$ નો $K_{sp} = 5.5 \times 10^{-6}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo