પ્રમાણિત અવસ્થા (standard state) એટલે શું?

  • A
    $1 \, \text{bar}$ દબાણ અને $273 \, K$ તાપમાન
  • B
    $1 \, \text{atm}$ દબાણ અને $298 \, K$ તાપમાન
  • C
    $1 \, \text{bar}$ દબાણ અને $298 \, K$ તાપમાન
  • D
    $1 \, \text{atm}$ દબાણ અને $273 \, K$ તાપમાન

Explore More

Similar Questions

$300 \text{ K}$ તાપમાને $1 \text{ mole}$ આદર્શ વાયુનું કદ $1 \text{ L}$ થી $10 \text{ L}$ સુધી સમતાપી રીતે વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયા માટે $\Delta U$ નું મૂલ્ય કેટલું થશે? $(R = 2 \text{ cal mol}^{-1} \text{ K}^{-1})$

તે સમીકરણ ઓળખો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર એ આંતરિક ઉર્જામાં થતા ફેરફાર જેટલો હોય.

કઈ પ્રક્રિયા દરમિયાન પ્રણાલી દ્વારા શોષાયેલી બધી જ ઉષ્મા સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરિત થાય છે?

પદાર્થની આંતરિક ઉર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ખાલી જગ્યા પૂરો :
$(i)$ $1 \ \text{કેલરી} = \ldots \ldots \ \text{જૂલ}$
$(ii)$ પ્રણાલી દ્વારા થયેલ કાર્ય ....... સમીકરણ દ્વારા શોધી શકાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo