ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા ............. છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા ............. છે.
$(4)$ ............. અને ............. રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ દાંતનું ક્ષયન (Dental caries)
$(2)$ $50 \ ppb$
$(3)$ $50 \ ppm$
$(4)$ ઓર્ગેનોફોસફેટ,કાર્બામેટ

Explore More

Similar Questions

$COD$ નો પૂર્ણ અર્થ શું છે?

ઓટોમોબાઈલ એક્ઝોસ્ટમાંથી નીકળતું મુખ્ય પ્રદૂષક કયું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

ગ્રીન કેમિસ્ટ્રીના સિદ્ધાંતો મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$DDT$ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo