એક આયોનિક ઑક્સાઇડમાં ઑક્સાઇડ ઋણ આયનો $hcp$ ગોઠવણી ધરાવે છે,જ્યારે ધન આયનો અષ્ટફલકીય છિદ્રોનો $\frac{2}{3}$ ભાગ રોકે છે. આ ઑક્સાઇડનું અણુસૂત્ર નક્કી કરો.

  • A
    $M_2O_3$
  • B
    $M_3O_2$
  • C
    $MO_3$
  • D
    $M_2O$

Explore More

Similar Questions

એક ધાતુ $M$ હેક્સાગોનલ ક્લોઝ-પેક્ડ $(hcp)$ રચના બનાવે છે. તેના $0.02 \ mol$ માં કુલ ખાલી જગ્યાઓની (voids) સંખ્યા $......... \times 10^{21}$ છે (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે $N_{A} = 6.02 \times 10^{23}$)

એક ઘન સંયોજનમાં $A$ પરમાણુઓ ફલક કેન્દ્રિત ઘન $(fcc)$ લેટીસ બનાવે છે,જ્યારે $B$ પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો અને અડધા ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. ઘનનું અણુસૂત્ર ........ થશે.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં $I$,$II$ અને $III$ દ્વારા દર્શાવવામાં આવેલ છિદ્રોના પ્રકારો ઓળખો.

$hcp$ બંધારણ બનાવતા $0.5 \text{ mole}$ સંયોજનમાં હાજર ચતુષ્ફલકીય છિદ્રો (tetrahedral voids) ની સંખ્યા કેટલી છે?

જો એક એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા $2$ હોય,તો તેના ચતુષ્કલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા અનુક્રમે ....... અને ....... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo