તત્વયોગમિતિય ક્ષતિ એટલે શું? તેના પ્રકારો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તત્વયોગમિતિય ક્ષતિ એ સ્ફટિક લેટિસમાં રહેલી એવી બિંદુ ક્ષતિ છે જે ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતી નથી. આ ક્ષતિઓને આંતરિક અથવા ઉષ્માગતિકીય ક્ષતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બિન-આયનીય ઘન પદાર્થો માટે તેના મુખ્ય બે પ્રકાર છે:
$(i)$ રિક્ત ક્ષતિ
$(ii)$ આંતરાલીય ક્ષતિ
આયનીય ઘન પદાર્થો માટે આ ક્ષતિઓ નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે:
$(i)$ શૉટ્કી ક્ષતિ
$(ii)$ ફેન્કલ ક્ષતિ

Explore More

Similar Questions

Schottky defect એ કોની લેટીસ રચનામાં રહેલી અપૂર્ણતા દર્શાવે છે?

એક સિલિકોન નમૂનાને $5 \times 10^7$ સિલિકોન પરમાણુ દીઠ સરેરાશ એક ઇન્ડિયમ પરમાણુ ઉમેરીને $p-$પ્રકારના સેમિકન્ડક્ટરમાં ફેરવવામાં આવે છે. જો સિલિકોન નમૂનામાં પરમાણુઓની સંખ્યા ઘનતા $5 \times 10^{28} \ \text{atoms} \ m^{-3}$ હોય,તો સિલિકોનમાં પ્રતિ ઘન સેન્ટિમીટર સ્વીકારક (acceptor) પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

કયા સ્ફટિકમાં શોટકી ક્ષતિ જોવા મળે છે?

આયર્ન $400 \ pm$ ની ધારની લંબાઈ સાથે $FCC$ માં સ્ફટિકીકરણ પામે છે. જો તેમાં $0.1 \%$ શૉટકી ક્ષતિઓ હોય, તો તેની આશરે ઘનતા ગણો $[Fe \text{ નો } AW = 56 \ g/mol]$. ($g/cm^3$ માં)

ઘન પદાર્થોમાં રહેલી ક્ષતિઓ (defects) અંગેના સાચા વિધાન(નો) કયા છે?
$A$. ફ્રેન્કેલ ક્ષતિ સામાન્ય રીતે ધન આયન અને ઋણ આયનના કદમાં ખૂબ જ ઓછો તફાવત હોય ત્યારે જોવા મળે છે.
$B$. ફ્રેન્કેલ ક્ષતિ એ વિસ્થાપન ક્ષતિ (dislocation defect) છે.
$C$. લેટીસમાં ઇલેક્ટ્રોન ફસાઈ જવાથી $F$-કેન્દ્રનું નિર્માણ થાય છે.
$D$. શૉટકી ક્ષતિની ઘન પદાર્થોના ભૌતિક ગુણધર્મો પર કોઈ અસર થતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo