ઘન પદાર્થોનું તેમની વિદ્યુતીય વાહકતાના આધારે વર્ગીકરણ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઘન પદાર્થોનું તેમની વિદ્યુતીય વાહકતાના આધારે ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે,જેનો ગાળો $27$ ક્રમ (order) જેટલો વિશાળ,એટલે કે $10^{-20}$ થી $10^{7} \ ohm^{-1} m^{-1}$ હોય છે.
$(i)$ વાહકો: જે ઘન પદાર્થો $10^{4}$ થી $10^{7} \ ohm^{-1} m^{-1}$ ના ગાળામાં વાહકતા ધરાવે છે તેમને વાહકો કહે છે. ધાતુઓ $10^{7} \ ohm^{-1} m^{-1}$ ના ક્રમની વાહકતા ધરાવે છે અને તે સુવાહક છે.
$(ii)$ અવાહકો: આ ઘન પદાર્થો ખૂબ જ ઓછી વિદ્યુતીય વાહકતા ધરાવે છે,જે $10^{-20}$ થી $10^{-10} \ ohm^{-1} m^{-1}$ ના ગાળામાં હોય છે.
$(iii)$ અર્ધવાહકો: આ એવા ઘન પદાર્થો છે જેમની વાહકતા મધ્યવર્તી ગાળામાં,એટલે કે $10^{-6}$ થી $10^{4} \ ohm^{-1} m^{-1}$ ની વચ્ચે હોય છે.

Explore More

Similar Questions

ઘડિયાળના સ્પ્રિંગને લાલચોળ ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે તે શું બનશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પદાર્થોની વાહકતાના આધારે તેમનું વર્ગીકરણ સમજાવો.

List-$I$ માં આપેલી વસ્તુઓને List-$II$ માં તેમની અનુરૂપ વસ્તુઓ સાથે જોડો.
List-$I$ (ચુંબકીય ગુણધર્મ)List-$II$ (પદાર્થ)
$(A)$ ફેરોમેગ્નેટિક$(1)$ $O_2$
$(B)$ એન્ટિફેરોમેગ્નેટિક$(2)$ $CrO_2$
$(C)$ ફેરીમેગ્નેટિક$(3)$ $MnO$
$(D)$ પેરામેગ્નેટિક$(4)$ $Fe_3O_4$
$(5)$ $C_6H_6$

નીચેનામાંથી કયું અલ્ટ્રાવાયોલેટ કિરણોને અટકાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo