ઘન પદાર્થોના ચુંબકીય ગુણધર્મો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દરેક પદાર્થ સાથે થોડાક ચુંબકીય ગુણધર્મો સંકળાયેલા હોય છે. આ ગુણધર્મોનું ઉદ્ભવ સ્થાન ઈલેક્ટ્રોન છે.
દરેક પરમાણુમાંનો ઈલેક્ટ્રોન એક નાના ચુંબક તરીકે વર્તે છે.
તેની ચુંબકીય ચાકમાત્રા બે પ્રકારની ગતિમાંથી ઉદ્ભવે છે: $(i)$ કેન્દ્રની આસપાસ કક્ષકીય ગતિ,$(ii)$ પોતાની ધરીની આસપાસ ભ્રમણીય ગતિ.
દરેક ઈલેક્ટ્રોન કાયમી ભ્રમણ અને તેની સાથે સંલગ્ન કક્ષકીય ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.
ચુંબકીય ચાકમાત્રાનું આ મૂલ્ય ઘણું ઓછું હોય છે અને તેને બોહ્ર મેગ્નેટોન $\mu_{B}$ એકમમાં માપવામાં આવે છે,જે $9.27 \times 10^{-24} \ A \ m^{2}$ જેટલું છે.

Explore More

Similar Questions

ઘન પદાર્થો અદબનીય (incompressible) કેમ હોય છે?

ક્વાર્ટઝ એ કોનું સ્ફટિકમય સ્વરૂપ છે?

ઘન $CO_2$ એ શેનું ઉદાહરણ છે?

$MnO$ શું દર્શાવે છે?

બેન્ડ થિયરીના સંદર્ભમાં,નીચેના વચ્ચે શું તફાવત છે:
$(i)$ વાહક અને અવાહક વચ્ચે
$(ii)$ વાહક અને અર્ધવાહક વચ્ચે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo