પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકને ઓળખો: $CO_2 + 2H_2 \xrightarrow{?} CH_3OH$

  • A
    $Cu/ZnO-Cr_2O_3$
  • B
    $V_2O_5$
  • C
    $Fe/Mo$
  • D
    $Ni$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રેડિયોએક્ટિવ છે?

$CuO$ સાથે ડાયહાઈડ્રોજન પ્રક્રિયા કરીને શું આપે છે?

ક્ષીણ થયેલ (Exhausted) પરમ્યુટિટમાં ....... આયન હોતા નથી.

ડાયહાઈડ્રોજન નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ દ્વારા બનાવી શકાય છે?
$(I)$ દાણાદાર $Zn$ ની મંદ $HCl$ સાથેની પ્રક્રિયા
$(II)$ $Zn$ ની જલીય $NaOH$ સાથેની પ્રક્રિયા
$(III)$ કેલ્શિયમ હાઈડ્રોજન કાર્બોનેટને ગરમ કરીને

ડાયહાઈડ્રોજનની $(i)$ ક્લોરિન,$(ii)$ સોડિયમ અને $(iii)$ કોપર $(II)$ ઓક્સાઈડ સાથેની પ્રતિક્રિયાઓ પર ટિપ્પણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo