એમોનિયા $(NH_3)$ ના બંધારણમાં કેટલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મો હોય છે?

  • A
    $3$ બંધકારક અને $1$ અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મ
  • B
    $2$ બંધકારક અને $2$ અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મ
  • C
    $4$ બંધકારક અને $0$ અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મ
  • D
    $1$ બંધકારક અને $3$ અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મ

Explore More

Similar Questions

એક અણુનો આકાર $T$-આકારનો છે. તેના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલી કુલ ઇલેક્ટ્રોન જોડીઓની સંખ્યા કેટલી છે?

$VSEPR$ નો સિદ્ધાંત કોણે આપ્યો હતો?

નીચેનામાંથી કયા અણુમાં પરમાણુઓની ગોઠવણી રેખીય નથી?

$XeOF_4$ માં ઇલેક્ટ્રોનની બંધ જોડીઓ (bond pairs) અને ઇલેક્ટ્રોનની કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો (lone pairs) ની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$S_2Cl_2$ નું બંધારણ કોના જેવું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo