$N_2O$ ના સસ્પંદન સૂત્રો અને આકાર જણાવો.

  • A
    રેખીય,$N \equiv N^+-O^-$ અને $N^-=N^+=O$
  • B
    કોણીય,$N \equiv N^+-O^-$ અને $N^-=N^+=O$
  • C
    રેખીય,$N=N=O$ અને $N-N \equiv O$
  • D
    કોણીય,$N=N=O$ અને $N-N \equiv O$

Explore More

Similar Questions

ઓઝોન $(O_3)$ અણુના સંસ્પંદન હાઇબ્રિડમાં, $O-O$ બંધ લંબાઈ કેટલી હોય છે? ($pm$ માં)

નીચેનામાંથી કયું સંયોજન રેઝોનન્સ હાઇબ્રિડ (સંસ્પંદન સંકર) તરીકે અસ્તિત્વ ધરાવતું નથી? તમારા જવાબ માટે કારણ આપો.
$(a)$ $CH_3OH$
$(b)$ $RCONH_2$
$(c)$ $CH_3CH=CHCH_2NH_2$

નીચેની સંસ્પંદન રચનાઓ માટે સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

વિધાન : રેઝોનન્સ હાઇબ્રિડની ઉર્જા તમામ કેનોનિકલ સ્વરૂપોની ઉર્જાની સરેરાશ જેટલી હોય છે.
કારણ : રેઝોનન્સ હાઇબ્રિડને એક જ બંધારણ દ્વારા દર્શાવી શકાતું નથી.

સંસ્પદન (Resonance) કોના વિસ્થાનીકરણ (delocalization) ને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo