પરમેંગેનેટ આયન $(MnO_4^-)$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાનો નક્કી કરો:
$(a)$ $MnO_4^-$ માં $\sigma$ બંધ છે.
$(b)$ $MnO_4^-$ માં $\pi$ બંધ છે.
$(c)$ $MnO_4^-$ માં $\sigma$ અને $\pi$ બંને બંધ છે.
$(d)$ $MnO_4^-$ અનુચુંબકીય છે.

  • A
    $(a) T, (b) T, (c) T, (d) F$
  • B
    $(a) T, (b) F, (c) T, (d) T$
  • C
    $(a) F, (b) T, (c) T, (d) F$
  • D
    $(a) T, (b) T, (c) T, (d) T$

Explore More

Similar Questions

$CO_3^{2-}, HCOOH, S_2O_3^{2-}, NO_2^{-}$ માંથી કેટલા સંયોજનો / આયનોમાં ઓછામાં ઓછી બે બંધ લંબાઈ સમાન છે?

Difficult
View Solution

જો સંયોજન $MX_4$ અધ્રુવીય હોય અને મધ્યસ્થ પરમાણુ પર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) ન હોય,તો સંયોજનમાં બંધકોણ $\angle XMX$ કેટલો હોઈ શકે?

Difficult
View Solution

નીચેની રચનાઓમાં $\sigma$ અને $\pi$ બંધોની કુલ સંખ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?
$I. \ H_2S_2O_6, \ II. \ H_2SO_3, \ III. \ H_2SO_5$

સાચા કે ખોટા વિધાનો પસંદ કરો :
$(a)$ સંકરણ પહેલાં ઇલેક્ટ્રોનનું ઉત્તેજન આવશ્યક શરત છે
$(b)$ $VSEPR$ સિદ્ધાંતમાં,બહુબંધની બે કે ત્રણ ઇલેક્ટ્રોન જોડીને એક જ સુપર પેર તરીકે ગણવામાં આવે છે
$(c)$ $CO_2$ માટે બંધ લંબાઈ દ્વિબંધ અને ત્રિબંધની વચ્ચે હોય છે
$(d)$ $Ne_2$ અસ્તિત્વ ધરાવતું નથી

Difficult
View Solution

$HNO_3$ અણુના લુઈસ નિરૂપણમાં $(1)$ થી $(4)$ તરીકે ચિહ્નિત થયેલા પરમાણુઓ પરના ફોર્મલ ચાર્જ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo