લેન્થેનોઈડ્સ અને એક્ટિનોઈડ્સ તત્ત્વો વચ્ચેનો પ્રાથમિક તફાવત (સરખામણી) આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) લેન્થેનોઈડ્સ અને એક્ટિનોઈડ્સ વચ્ચેના તફાવત નીચે મુજબ છે:
| લક્ષણ | લેન્થેનોઈડ્સ | એક્ટિનોઈડ્સ |
| :--- | :--- | :--- |
| $(1)$ | તેઓ $4f$ શ્રેણીના તત્ત્વો છે. | તેઓ $5f$ શ્રેણીના તત્ત્વો છે. |
| $(2)$ | તેમની સામાન્ય સંજ્ઞા $Ln$ છે. | તેમની સામાન્ય સંજ્ઞા $An$ છે. |
| $(3)$ | તેમાં $4f$ ના $14$ તત્ત્વો તથા લેન્થેનમ એમ કુલ $15$ તત્ત્વો છે. | તેમાં $5f$ શ્રેણીના $14$ તત્ત્વો ઉપરાંત એક્ટિનિયમ એમ કુલ $15$ તત્ત્વો છે. |
| $(4)$ | લેન્થેનોઈડ્સ સંક્રાંતિ તત્ત્વોની સરખામણીમાં એકબીજા સાથે વધુ સમાનતા દર્શાવે છે. | એક્ટિનોઈડ્સ લેન્થેનોઈડ્સની સરખામણીમાં એકબીજા સાથે ઓછી સમાનતા દર્શાવે છે. |
| $(5)$ | આ તત્ત્વો મુખ્યત્વે એક જ ઓક્સિડેશન અવસ્થા $(+3)$ ધરાવે છે. | આ તત્ત્વો ઓક્સિડેશન અવસ્થાઓનો વિશાળ વિસ્તાર ધરાવે છે. |
| $(6)$ | આ તત્ત્વોનું રસાયણવિજ્ઞાન સરળ છે કારણ કે શ્રેણીમાં કદ અને કેન્દ્રીય વીજભારમાં થતો ફેરફાર અલ્પ હોય છે. | એક્ટિનોઈડ્સનું રસાયણવિજ્ઞાન ઘણું જટિલ છે,કારણ કે તેમાં ઓક્સિડેશન અવસ્થાઓની વિવિધતા અને રેડિયો સક્રિયતા હોય છે. |

Explore More

Similar Questions

લેન્થેનોઇડ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વિધાન : યુરોપિયમ $(II)$ એ સીરિયમ $(II)$ કરતા વધુ સ્થાયી છે.
કારણ : સીરિયમના ક્ષારોનો ઉપયોગ પેટ્રોલિયમ ક્રેકિંગમાં ઉદ્દીપક તરીકે થાય છે.

લેન્થેનોઇડ શ્રેણીના એવા સભ્યોના નામ આપો જે $+4$ ઓક્સિડેશન અવસ્થા અને $+2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આ પ્રકારના વર્તનને આ તત્વોની ઇલેક્ટ્રોનિક રચના સાથે સંબંધિત કરવાનો પ્રયાસ કરો.

લેન્થેનોઇડ તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા કયા પરિબળો પર આધાર રાખે છે?

લેન્થેનોઇડ્સ $(Ln)$ સાથેની પ્રતિક્રિયા લખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo