$4f$ શ્રેણીમાં કેટલાં તત્ત્વો છે?

  • A
    $10$
  • B
    $14$
  • C
    $15$
  • D
    $7$

Explore More

Similar Questions

લેન્થેનોઈડ્સના પરમાણ્વીય અને આયનીય કદ વિશે વર્ણન કરો અને લેન્થેનોઈડ સંકોચન સમજાવો.

નીચેનાં વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો :
$(a)$ એક્ટિનોઈડ સંકોચન એક તત્ત્વથી બીજા તત્ત્વ તરફ વધતું જાય છે.
$(b)$ એક્ટિનોઈડ સંકોચન એક તત્ત્વથી બીજા તત્ત્વ તરફ ઘટતું જાય છે.
$(c)$ લેન્થેનોઈડ સંકોચન થાય છે,પણ એક્ટિનોઈડ સંકોચન થતું નથી.

Difficult
View Solution

$4f$ અને $5f$ માંથી કઈ કક્ષકો બંધ બનાવવામાં વધારે ભાગ લઈ શકે છે?

$4f^7$ ઇલેક્ટ્રોન રચના ધરાવતા લેન્થેનોઇડ આયનો કયા છે?:
$A$. $Eu^{2+}$
$B$. $Gd^{3+}$
$C$. $Eu^{3+}$
$D$. $Tb^{3+}$
$E$. $Sm^{2+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કયું $f$-બ્લોક તત્વ સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo