હેબર પદ્ધતિમાં કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

  • A
    ઝીણો ભૂકો કરેલો લોખંડ
  • B
    વેનેડિયમ પેન્ટોક્સાઇડ
  • C
    પ્લેટિનમ
  • D
    નિકલ

Explore More

Similar Questions

ઝીઓલાઇટ્સ દ્વારા આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન (shape selective catalysis) સમજાવો.

ઉદીપકના અધિશોષણ સિદ્ધાંત મુજબ,પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમાંગ ઉદ્દીપન (heterogeneous catalysis) નું ઉદાહરણ છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ઉદ્દીપક વપરાતો નથી?

$H_2SO_4$ ના ઉત્પાદનમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. તે કોનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo