કેટલાક હેલાઇડ સંયોજનોનાં સામાન્ય અને $IUPAC$ નામ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
બંધારણસામાન્ય નામ$IUPAC$ નામ
$CH_3CH_2CH(Cl)CH_3$દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ$2$-ક્લોરોબ્યુટેન
$(CH_3)_3CCH_2Br$નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ$1$-બ્રોમો-$2,2$-ડાયમિથાઇલપ્રોપેન
$(CH_3)_3CBr$તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ$2$-બ્રોમો-$2$-મિથાઇલપ્રોપેન
$CH_2=CHCl$વિનાઇલ ક્લોરાઇડક્લોરોઇથિન
$CH_2=CHCH_2Br$એલાઇલ બ્રોમાઇડ$3$-બ્રોમોપ્રોપિન
$C_6H_4(Cl)(CH_3)$ (ortho)$o$-ક્લોરોટોલ્યુઇન$1$-ક્લોરો-$2$-મિથાઇલબેન્ઝિન અથવા $2$-ક્લોરોટોલ્યુઇન
$C_6H_5CH_2Cl$બેન્ઝાઇલ ક્લોરાઇડક્લોરોફિનાઇલમિથેન
$CH_2Cl_2$મિથિલીન ક્લોરાઇડડાયક્લોરોમિથેન
$CHCl_3$ક્લોરોફોર્મટ્રાયક્લોરોમિથેન
$CHBr_3$બ્રોમોફોર્મટ્રાયબ્રોમોમિથેન
$CCl_4$કાર્બન ટેટ્રાક્લોરાઇડટેટ્રાક્લોરોમિથેન
$CH_3CH_2CH_2F$$n$-પ્રોપાઇલ ફ્લોરાઇડ$1$-ફ્લોરોપ્રોપેન

Explore More

Similar Questions

વિનાઇલિક અને એરાઇલ હેલોજન સંયોજનો કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો.

ફોસજીન એ કોનું સામાન્ય નામ છે?

નીચેનામાંથી કયું વિનાઇલિક હેલાઇડ છે?

ઈથિલિડીન ક્લોરાઈડનું $IUPAC$ નામ $.....$ છે.

વિનાઇલિક હેલાઇડ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo