વુર્ટઝ પ્રક્રિયા વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વુર્ટઝ પ્રક્રિયા આલ્કાઈલ હેલાઈડમાંથી હાઈડ્રોકાર્બન બનાવવાની એક રીત છે.
સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે અને આલ્કાઈલ હેલાઈડ સાથે પ્રક્રિયા કરીને બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા હાઈડ્રોકાર્બન બનાવે છે.
$2RX + 2Na \xrightarrow{\text{dry ether}} R-R + 2NaX$
આલ્કાઈલ હેલાઈડ સંયોજનોની શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રોકાર્બન બનાવવાની પ્રક્રિયાને વુર્ટઝ પ્રક્રિયા કહે છે.
ઉદાહરણ:
$2CH_3Br + 2Na \xrightarrow{\text{dry ether}} CH_3-CH_3 + 2NaBr$

Explore More

Similar Questions

$C_6H_{14}$ સૂત્ર ધરાવતા આલ્કેનના શક્ય બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

આલ્કેનના ક્લોરિનેશનની સાપેક્ષમાં બ્રોમિનેશન.......

પેટ્રોલના ક્રેકિંગથી આપણને શું મળે છે?

નીચેનામાંથી કયું સંયોજન યોગશીલ પ્રક્રિયાઓ આપતું નથી?

$CH_3-CH(CH_3)-CH_2-CH_3 \xrightarrow[hv]{Cl_2} (x)$. સ્ટીરિયોઆઈસોમર્સ સહિત મોનોક્લોરો નીપજોની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo