સમજાવો કે આલ્કોક્સિ $(-OR)$ સમૂહ ઇલેક્ટ્રોનઅનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા માટે ઓર્થો-પેરા સ્થાન નિર્દેશક અને વલયને સક્રિય કરનાર છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $-OR$ સમૂહ સક્રિયતાકારક છે: આલ્કોક્સિ $(-OR)$ સમૂહ સસ્પંદન દ્વારા તેના અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મનું બેન્ઝિન વલયમાં દાન કરે છે. પરિણામે,વલયમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે,જેથી વલય ઇલેક્ટ્રોન-સમૃદ્ધ બને છે. આ ઇલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપનને સરળ બનાવે છે. આમ,$(-OR)$ સમૂહ બેન્ઝિન વલયને સક્રિય કરે છે.
$(b)$ આલ્કોક્સિ સમૂહ ઓર્થો-પેરા સ્થાન નિર્દેશક છે:
$(i)$ આલ્કોક્સિબેન્ઝિનના સસ્પંદન બંધારણો નીચે મુજબ છે.
$(ii)$ સસ્પંદન બંધારણોમાં,ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા (ઋણભાર) વધે છે,જે આ કાર્બનને ઇલેક્ટ્રોન-સમૃદ્ધ બનાવે છે.
$(iii)$ પરિણામે,ઇલેક્ટ્રોનઅનુરાગી પ્રક્રિયકો ઓર્થો અને પેરા સ્થાન તરફ આકર્ષાય છે અને ત્યાં હુમલો કરે છે.
આમ,આલ્કોક્સિ સમૂહ ઇલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે ઓર્થો-પેરા સ્થાન નિર્દેશક છે.

Explore More

Similar Questions

ફિનોલ એ

Difficult
View Solution

પિક્રિક એસિડ ફિનોલિક સંયોજન હોવા છતાં કાર્બોક્સિલિક એસિડ કરતાં વધારે પ્રબળ એસિડ શા માટે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (પ્રક્રિયકો) યાદી-$II$ (નીપજો)
$A$. ફિનોલ,$Zn / \Delta$ $I$. સેલિસાલ્ડીહાઈડ
$B$. ફિનોલ,$CHCl_3, NaOH, HCl$ $II$. સેલિસિલિક એસિડ
$C$. ફિનોલ,$CO_2, NaOH, HCl$ $III$. બેન્ઝિન
$D$. ફિનોલ,સાંદ્ર $HNO_3$ $IV$. પિક્રિક એસિડ

નીચેની પ્રક્રિયાઓના નીપજો $A$ અને $B$ માટેના સાચા વિકલ્પો કયા છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ ને ઓળખો:
$X \xrightarrow{Y} \text{Benzoquinone}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo