ખાલી જગ્યા પૂરો :
$(i)$ ઉષ્મા રસાયણવિજ્ઞાનનો પાયો ઉષ્માગતિશાસ્ત્રના ......... નિયમ પર આધારિત છે.
$(ii)$ કોઈ પણ પદાર્થનું તાપમાન $1^{\circ}C$ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ......... કહે છે.
$(iii)$ વિશિષ્ટ ઉષ્માક્ષમતા એટલે ......... પદાર્થનું તાપમાન $1^{\circ}C$ વધારવા માટેનો જરૂરી ઉષ્માનો જથ્થો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પ્રથમ
$(ii)$ ઉષ્માક્ષમતા
$(iii)$ $1 \ g$

Explore More

Similar Questions

ઉષ્મા ધારિતા (Heat capacity) એટલે શું?

વિશિષ્ટ ઉષ્માક્ષમતાની વ્યાખ્યા આપો અને તીવ્ર ગુણધર્મો (intensive properties) ના ઉદાહરણો આપો.

એકપરમાણ્વીય આદર્શ વાયુ માટે અચળ દબાણે ઉષ્મા ધારિતા $(C_p)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ કયો છે?

પદાર્થના $1 \ mol$ તાપમાનમાં $1^{\circ}C$ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય છે?

એક મોલ વાયુ માટે ઉષ્મા ધારિતાનો ગુણોત્તર $C_p / C_V$ એ $1.67$ છે. તો તે વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo