નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
$(a)$ પદાર્થનો વેગ શૂન્ય હોય છતાં તેને પ્રવેગ હોઈ શકે છે.
$(b)$ જો ગતિ કરતા પદાર્થનો પ્રવેગ અચળ હોય,તો તેના વેગની દિશા હંમેશા સમાન જ રહે છે.
$(c)$ પદાર્થની ઝડપ ક્યારેય શૂન્ય ન હોઈ શકે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) સાચું. ઉદાહરણ તરીકે,જ્યારે કોઈ પદાર્થને શિરોલંબ ઉપર ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈએ તેનો વેગ શૂન્ય હોય છે,પરંતુ ગુરુત્વપ્રવેગ $(g = 9.8 \ m/s^2)$ સતત કાર્યરત હોય છે.
$(b)$ ખોટું. પદાર્થ અચળ પ્રવેગ ધરાવતો હોય ત્યારે પણ તેની દિશા બદલાઈ શકે છે,જેમ કે નિયમિત વર્તુળાકાર ગતિમાં અથવા પ્રક્ષિપ્ત ગતિમાં.
$(c)$ ખોટું. સ્થિર પદાર્થની ઝડપ શૂન્ય હોય છે.

Explore More

Similar Questions

$l$ અને $4l$ લંબાઈની બે ટ્રેન '$A$' અને '$B$' અનુક્રમે $108\,km/h$ અને $72\,km/h$ ના વેગથી વિરુદ્ધ દિશામાંથી $L$ લંબાઈની ટનલમાં સમાંતર પાટા પર મુસાફરી કરી રહી છે. જો ટ્રેન '$A$' ને ટનલ પસાર કરવામાં ટ્રેન '$B$' કરતા $35\,s$ ઓછો સમય લાગે,તો ટનલની લંબાઈ '$L$' $...........\,m$ છે. (આપેલ છે $L = 60l$)

$500 \ m$ ઊંચા ટાવર પરથી એક પથ્થરને તળાવમાં ફેંકવામાં આવે છે. પથ્થર પડવાનો અવાજ માણસને આશરે કેટલા સમય પછી સંભળાશે? ($g = 10 \ m/s^2$ અને અવાજની ઝડપ $v = 340 \ m/s$ લો)

Difficult
View Solution

એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે,$10 \, s$ માટે $2 \, m/s^2$ ના પ્રવેગથી ગતિ કરે છે,ત્યારબાદ $30 \, s$ માટે અચળ ઝડપે ગતિ કરે છે અને અંતે સ્થિર થાય ત્યાં સુધી $4 \, m/s^2$ ના પ્રતિપ્રવેગથી ગતિ કરે છે. તેના દ્વારા કાપેલું કુલ અંતર $m$ માં કેટલું હશે?

$m$ દળ ધરાવતો પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે અને અડધું અંતર $2 \,ms^{-1}$ ની ઝડપે કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમયગાળામાં અનુક્રમે $3 \,ms^{-1}$ અને $5 \,ms^{-1}$ ની ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી માટે પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?

એક મણકો માધ્યમ $1$ માં $1\, m/s$ ની સમાન ઝડપે $2.5\, s$ સુધી ગતિ કરે છે. ત્યારબાદ તે હવામાં પ્રવેશે છે અને ગુરુત્વાકર્ષણ હેઠળ $2\, m$ સુધી મુક્ત પતન કરે છે. અંતે, તે માધ્યમ $2$ માં પ્રવેશે છે અને તરત જ $1.5\, s$ સુધી સમાન ઝડપે ગતિ કરે છે. મણકા દ્વારા કાપવામાં આવેલું કુલ અંતર.........$m$ છે $(g = 10\, m/s^2)$: ($.1$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo