$SI$ પદ્ધતિમાં વપરાતા કયા પૂર્વગનો ગુણાંક $10^{-6}$ છે?

  • A
    મિલી
  • B
    માઈક્રો
  • C
    નેનો
  • D
    પીકો

Explore More

Similar Questions

નીચેની ઘાતાંકીય સંખ્યાઓનું મૂલ્યાંકન કરો:
$(i)$ $8.56 \times 10^{6}$ અને $10.64 \times 10^{5}$ નો સરવાળો કરો.
$(ii)$ $3.33 \times 10^{-3}$ માંથી $5.80 \times 10^{-4}$ ની બાદબાકી કરો.

નીચેનામાંથી સૌથી ભારે કયું છે?

નીચેની સંખ્યાઓને ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો:
$(i)$ $34.216$
$(ii)$ $10.4107$
$(iii)$ $0.04597$
$(iv)$ $2808$

$1 \, kg \, m^{-3} = \dots \, g \, cm^{-3}$

એકમ $J \, Pa^{-1}$ એ શેના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo