ઇલેક્ટ્રોનનો વીજભાર,દળ અને તેનો વીજભાર/દળનો ગુણોત્તર કેટલો છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઇલેક્ટ્રોનનો વીજભાર $(e) = -1.6022 \times 10^{-19} \ C$ છે.
ઇલેક્ટ્રોનનું દળ $(m_{e}) = 9.10939 \times 10^{-31} \ kg$ છે.
વીજભાર અને દળનો ગુણોત્તર $\frac{e}{m_{e}}$ તરીકે ગણવામાં આવે છે.
$\frac{e}{m_{e}} = 1.758820 \times 10^{11} \ C \ kg^{-1}$ થાય છે.

Explore More

Similar Questions

કેથોડ કિરણ વિસર્જન નળી (cathode ray discharge tube) એટલે શું? તેના ઉપયોગો લખો.

$A$ પરમાણુભાર ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $1.25 \times 10^{-13} \times A^{1/3} \ cm$ છે. જો પરમાણુની ત્રિજ્યા $1 \ \mathring{A}$ હોય અને પરમાણુભાર $64$ હોય,તો ન્યુક્લિયસ દ્વારા રોકાયેલ કદનો અંશ શોધો.

Difficult
View Solution

પરમાણુના ન્યુક્લિયસની શોધ કયા પ્રયોગ દ્વારા કરવામાં આવી હતી?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ન્યૂટ્રોનની શોધ માટે $\alpha$-કણોનો મારો ચલાવવા ......... ના પાતળા પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
$(ii)$ રુથરફોર્ડે $\alpha$-કણના પ્રકિર્ણનના પ્રયોગ માટે સોનાના વરખની જાડાઈ ......... રાખી હતી.
$(iii)$ પરમાણુની ત્રિજ્યા આશરે ......... અને કેન્દ્રની ત્રિજ્યા ......... છે.
$(iv)$ પરમાણુનો સમગ્ર ધન વીજભાર અતિ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલો હોય છે તેને ......... કહે છે.

નીચે આપેલા કણો માટે $e/m$ ગુણોત્તરનો સાચો ચડતો ક્રમ જણાવો: $n, p, e, \alpha$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo