વિધુતચુંબકીય વિકિરણના તરંગ ગુણ અને કણ ગુણ દ્વારા અનુક્રમે કઈ લાક્ષણિકતાઓ સમજાવી શકાય છે?

  • A
    તરંગ: વિવર્તન અને વ્યતિકરણ; કણ: ફોટોઈલેક્ટ્રિક અસર અને કાળા પદાર્થનું ઉત્સર્જન
  • B
    તરંગ: ફોટોઈલેક્ટ્રિક અસર અને કાળા પદાર્થનું ઉત્સર્જન; કણ: વિવર્તન અને વ્યતિકરણ
  • C
    તરંગ: વિવર્તન અને કાળા પદાર્થનું ઉત્સર્જન; કણ: વ્યતિકરણ અને ફોટોઈલેક્ટ્રિક અસર
  • D
    તરંગ: વ્યતિકરણ અને ફોટોઈલેક્ટ્રિક અસર; કણ: વિવર્તન અને કાળા પદાર્થનું ઉત્સર્જન

Explore More

Similar Questions

એક મિનિટમાં એક બિંદુમાંથી વિદ્યુતચુંબકીય વિકિરણના $750$ તરંગો પસાર થાય છે,તો વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે?

$6 \, MeV$ ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન ($kg \cdot m/s$ માં) કેટલું થાય?

$5.09 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતા પીળા પ્રકાશની તરંગલંબાઈની ગણતરી કરો.

સીઝિયમની એક વર્ણપટ રેખાની તરંગલંબાઈ $460 \ nm$ છે. આ વર્ણપટ રેખાની આવૃત્તિ કેટલી હશે?

$\text{નીચેના પૈકી કયા વિકિરણની ઊર્જા સૌથી વધુ છે?}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo