$1$ થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની ઊર્જા કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બહુ-ઇલેક્ટ્રોન પરમાણુ માટે,કક્ષકની ઊર્જા મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ અને ગૌણ ક્વોન્ટમ આંક $(l)$ બંને પર આધાર રાખે છે. ઊર્જા $(n + l)$ ના મૂલ્યમાં વધારા સાથે વધે છે. જો બે કક્ષકો માટે $(n + l)$ નું મૂલ્ય સમાન હોય,તો જે કક્ષક માટે $n$ નું મૂલ્ય ઓછું હોય તેની ઊર્જા ઓછી હોય છે.

Explore More

Similar Questions

કોઈપણ પેટાકોશમાં કક્ષકોની સંખ્યા કેટલી હોય છે? તે સમજાવો.

$Na$ પરમાણુમાં એવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે જેના માટે $l + m = 0$ થાય?

Difficult
View Solution

નીચેનામાંથી કયા આયન પાસે નિયોન $(Ne)$ જેવી ઇલેક્ટ્રોનિક રચના નથી?

$4s^2$ એ એક તત્વની સૌથી બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. તેનો પરમાણુ ક્રમાંક કેટલો હશે $:-$

હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા સ્પીસિઝની ઊર્જા શાના પર આધાર રાખે છે? અને તે શાના પર આધાર રાખતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo