કોઈ એક પરમાણ્વીય કક્ષક માટે $n = 3$ છે,તો $l$ અને $m_l$ નાં શક્ય મૂલ્યો કેટલાં હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $n = 3$ માટે,ગૌણ ક્વોન્ટમ આંક $l$ ના શક્ય મૂલ્યો $0$ થી $(n - 1)$ સુધીના હોય છે.
તેથી,$l = 0, 1, 2$.
દરેક $l$ ના મૂલ્ય માટે,ચુંબકીય ક્વોન્ટમ આંક $m_l$ ના મૂલ્યો $-l$ થી $+l$ સુધીના (શૂન્ય સહિત) હોય છે.
જો $l = 0$ હોય,તો $m_l = 0$.
જો $l = 1$ હોય,તો $m_l = -1, 0, +1$.
જો $l = 2$ હોય,તો $m_l = -2, -1, 0, +1, +2$.
$m_l$ ના કુલ મૂલ્યો $= 1 + 3 + 5 = 9$.

Explore More

Similar Questions

$n=3$ અને $l=2$ ધરાવતી સબશેલમાં શક્ય ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોન રચના માટે,કયા નિયમનું ઉલ્લંઘન થાય છે $:-$

ક્વોન્ટમ આંક $n$ અને $l$ દ્વારા ઓળખાયેલા ઇલેક્ટ્રોન :
$A. n=4, l=1$ $B. n=4, l=0$
$C. n=3, l=2$ $D. n=3, l=1$
ને વધતી જતી ઉર્જાના ક્રમમાં નીચે મુજબ ગોઠવી શકાય છે:

ક્વોન્ટમ નંબરોના નીચેના સેટને ધ્યાનમાં લો. નીચેનામાંથી કઈ ગોઠવણી પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે માન્ય નથી?

$Fe^{3+}$ $[Z=26]$ ની સાચી ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo