નીચે આપેલી ખાલી જગ્યા પૂરો:
$(i)$ ટીવીના પડદા પર .......... ને લીધે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે.
$(ii)$ વિધુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણો .......... તરીકે ઓળખાય છે.
$(iii)$ ઇલેક્ટ્રોન માટે $e/m_e$ ગુણોત્તરનું માપન .......... વૈજ્ઞાનિકે કર્યું.
$(iv)$ કેથોડ કિરણ નળીમાં કણો પરનાં વીજભારની માત્રા જેટલી વધુ તેટલું કણોનું વિચલન .......... થાય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પ્રસ્ફુરક પદાર્થ (Phosphorescent material)
$(ii)$ ઇલેક્ટ્રોન
$(iii)$ જે. જે. થોમસન
$(iv)$ વધારે

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનનો વીજભાર/દળ $(e/m_e)$ ગુણોત્તર કોણે અને કેવી રીતે શોધ્યો? સમજાવો.

કેન્દ્રની ત્રિજ્યા દળ ક્રમાંક $A$ સાથે કેવી રીતે સંબંધિત છે?

નીચેનામાંથી કયું વિધાન કેથોડ કિરણ વિસર્જન નળીના પ્રયોગનું પરિણામ નથી?

નીચેનામાંથી કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર ($e/m$ ગુણોત્તર) સૌથી વધુ હોય છે?

પ્રોટોન અને ન્યુટ્રોનને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo