ઉમદા વાયુઓની પરમાણ્વીય સ્થિતિ શું છે?

  • A
    એકપરમાણ્વીય $(Monoatomic)$
  • B
    દ્વિપરમાણ્વીય $(Diatomic)$
  • C
    ત્રિપરમાણ્વીય $(Triatomic)$
  • D
    બહુપરમાણ્વીય $(Polyatomic)$

Explore More

Similar Questions

હવામાંથી મેળવેલા નાઈટ્રોજનની ઘનતા,રાસાયણિક સંયોજનોમાંથી મેળવેલા નાઈટ્રોજન કરતાં થોડી વધારે હોય છે. હવામાંથી મેળવેલા નાઈટ્રોજનમાં નીચેનામાંથી કોની હાજરીને કારણે આવું થાય છે?

$Xe + F_2 \xrightarrow{573 \ K, 60.70 \ bar} A$
$A$ શું છે?

નિષ્ક્રિય વાયુઓના ઉપયોગો જણાવો.

Difficult
View Solution

$XeO_3$ અને $XeO_4$ અણુઓમાં હાજર $p \pi-d \pi$ 'પાઈ' બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

સમૂહ $18$ ના તત્વોના નીચેના ગુણધર્મોમાં જોવા મળતા ફેરફારો સમજાવો:
$(i)$ પરમાણ્વીય ત્રિજ્યા
$(ii)$ આયનીકરણ એન્થાલ્પી
$(iii)$ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo