આલ્કલી ધાતુઓનું બાહ્યતમ ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. આવર્તકોષ્ટકના સમૂહ $1$ માં તેમના સ્થાનના વાજબીપણા વિશે ચર્ચા કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બધી જ આલ્કલી ધાતુઓ $ns^1$ જેવું સમાન બાહ્યતમ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવે છે,જ્યાં $n$ એ મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે. આ સમાન ઇલેક્ટ્રોનીય બંધારણ તેમના સમાન રાસાયણિક ગુણધર્મો અને આવર્તકોષ્ટકના સમૂહ $1$ માં તેમના સ્થાનનું મુખ્ય કારણ છે. ઇલેક્ટ્રોનીય બંધારણ નીચે મુજબ છે:
તત્વઇલેક્ટ્રોનીય બંધારણ
$Li$ $(Z=3)$$[He] 2s^1$
$Na$ $(Z=11)$$[Ne] 3s^1$
$K$ $(Z=19)$$[Ar] 4s^1$
$Rb$ $(Z=37)$$[Kr] 5s^1$
$Cs$ $(Z=55)$$[Xe] 6s^1$
$Fr$ $(Z=87)$$[Rn] 7s^1$

Explore More

Similar Questions

$Na_2CO_3 + K_2CO_3$ ના મિશ્રણનું ગલનબિંદુ કેટલું હોય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુ નાઈટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરીને નાઈટ્રાઈડ બનાવે છે?

$NaOH$ સાથેની પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ ધાતુ $H_2$ વાયુ આપશે?

નીચેનામાંથી કયા તત્વોનું જૂથ સરળતાથી ધનઆયન (cation) બનાવે છે?

સોડા એશ એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo