વૈજ્ઞાનિક રામસેન અને ગ્લેન ટી. સીબોર્ગે કયાં તત્ત્વો શોધ્યા હતા?

  • A
    રામસેન: $Kr, Xe$; સીબોર્ગ: $Md$
  • B
    રામસેન: $He, Ne$; સીબોર્ગ: $Pu$
  • C
    રામસેન: $Ar, Kr$; સીબોર્ગ: $Am$
  • D
    રામસેન: $Ne, Ar$; સીબોર્ગ: $Cm$

Explore More

Similar Questions

નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યને સમજાવો. તમારા જવાબ માટે કારણો આપો.

હવામાં $Argon$ નું પ્રતિશત પ્રમાણ કેટલું છે ($\%$ માં)?

નીચેનામાંથી આર્ગોનનો ઉપયોગ ઓળખો.

$He$,$Ar$,$Kr$,અને $Xe$ માંથી કયું તત્વ સૌથી ઓછા સંયોજનો બનાવે છે?

કયા સમૂહનાં બધા જ તત્વો સામાન્ય પરિસ્થિતિમાં વાયુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo