મેન્ડેલીફના આવર્તકોષ્ટકની રચના થઈ ત્યાં સુધી કઈ જાણકારી ન હતી?

  • A
    પરમાણ્વીય દળ
  • B
    પરમાણ્વીય ક્રમાંક
  • C
    સંયોજકતા
  • D
    રાસાયણિક ગુણધર્મો

Explore More

Similar Questions

મેન્ડેલીફે કયા ગુણધર્મના આધારે તત્ત્વોની ગોઠવણી કરી હતી?

આવર્ત કોષ્ટકના વિકાસમાં સૌથી મહત્વનું સક્રિય પગલું કોના દ્વારા લેવામાં આવ્યું હતું?

ગ્લેન $T$. સીબોર્ગ અનુસાર આવર્ત કોષ્ટક શું છે?

મેન્ડેલીફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ વચ્ચેનો પાયાનો તફાવત શું છે?

જોડકાં જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ લોથર મેયર $(A)$ કેલ્શિયમ સુધી સાચી ગોઠવણી દર્શાવતું આવર્તકોષ્ટક સૌપ્રથમ રજૂ કર્યું.
$(2)$ એ.ઇ.બી. કાનકોર્ટેઇસ $(B)$ આવર્તકોષ્ટકમાં તત્ત્વોને પરમાણુ ભારના ક્રમમાં આડી અને ઊભી હરોળમાં ગોઠવ્યા.
$(3)$ ન્યુલેન્ડ $(C)$ પરમાણુક્રમાંક $101$ ધરાવતા તત્વની શોધ કરી.
$(4)$ સીબોગ $(D)$ આવર્તકોષ્ટકમાં પરમાણુભારને આધારે ગોઠવણી અગત્યની સંકલ્પના છે તેમ સૂચન કર્યું.
$(E)$ સૌપ્રથમ સંભવિત આવર્તકોષ્ટક રજૂ કર્યું.
$(F)$ તત્ત્વોની ત્રણના સમૂહમાં ગોઠવણી કરી.
$(G)$ અષ્ટકનો નિયમ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo