વિસ્તૃત આવર્તકોષ્ટકની નીચે કયાં તત્ત્વોને બહાર રાખવામાં આવ્યાં છે?

  • A
    સંક્રાંતિ તત્ત્વો
  • B
    આંતર-સંક્રાંતિ તત્ત્વો
  • C
    આલ્કલી ધાતુઓ
  • D
    નિષ્ક્રિય વાયુઓ

Explore More

Similar Questions

જો કોઈ પરમાણુની ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^3 4s^2$ હોય,તો તેને કયા સમૂહમાં મૂકવામાં આવશે?

$12$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ......... સમૂહ અને ......... આવર્તનું છે.

વિસ્તૃત આવર્તકોષ્ટકમાં સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનીય રચના વિશે સમજાવો.

Difficult
View Solution

આવર્ત કોષ્ટકમાં $10^{th}$ તત્વ કયા આવર્તના તત્વો સાથે સામ્યતા ધરાવે છે?

$s$-,$p$-,$d$- અને $f$-બ્લોક તત્વોની સામાન્ય બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo