આધુનિક વિસ્તૃત આવર્તકોષ્ટકમાં કેટલા વિભાગો છે અને તે કયા છે?

  • A
    $2$ વિભાગો: $s$ અને $p$
  • B
    $3$ વિભાગો: $s, p$ અને $d$
  • C
    $4$ વિભાગો: $s, p, d$ અને $f$
  • D
    $5$ વિભાગો: $s, p, d, f$ અને $g$

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના $5^{th}$ આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે?

આવર્ત કોષ્ટકમાં નીચે મુજબની બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના ધરાવતા તત્વોનું સ્થાન નક્કી કરો:
$(i)$ $n=3$ માટે $ns^{2} np^{4}$
$(ii)$ $n=4$ માટે $(n-1)d^{2} ns^{2}$
$(iii)$ $n=6$ માટે $(n-2)f^{7} (n-1)d^{1} ns^{2}$

$Zn$ આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં આવે છે?

$Z=120$ ધરાવતું તત્વ આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં મૂકવામાં આવશે?

તત્વ $M$ ની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે: $M: 1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^{10} 4s^2 4p^6 4d^{10} 4f^2 5s^2 5p^6 5d^{10} 5f^0 6s^2$. તત્વ $M$ માટે તેના આવર્ત ક્રમાંક,બ્લોક અને સમૂહ ક્રમાંક માટે સાચી માહિતી પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo