કયાં તત્ત્વોની ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ધન અને સૌથી વધુ ઋણ છે?

  • A
    ઉમદા વાયુઓ અને હેલોજન
  • B
    આલ્કલી ધાતુઓ અને ઉમદા વાયુઓ
  • C
    હેલોજન અને ઉમદા વાયુઓ
  • D
    આલ્કલાઇન અર્થ ધાતુઓ અને હેલોજન

Explore More

Similar Questions

નિષ્ક્રિય વાયુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) કેટલી હોય છે?

નીચેનામાંથી કોના માટે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઋણ છે:
$A$. $Be \rightarrow Be^{-}$
$B$. $N \rightarrow N^{-}$
$C$. $O^{-} \rightarrow O^{2-}$
$D$. $Na \rightarrow Na^{-}$
$E$. $Al \rightarrow Al^{-}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

કોલમ-$I$ માં કેટલાંક તત્ત્વોનું ઇલેક્ટ્રોનીય બંધારણ અને કોલમ-$II$ માં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનાં મૂલ્યો દર્શાવેલ છે. આ મૂલ્યોની યોગ્ય રીતે સરખામણી કરો. ઇલેક્ટ્રોનીય બંધારણ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોડો.
કોલમ-$I$ ઇલેક્ટ્રોનીય બંધારણ કોલમ-$II$ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી / $kJ \ mol^{-1}$
$(A) \ 1s^2 2s^2 2p^6$ $(1) -53$
$(B) \ 1s^2 2s^2 2p^6 3s^1$ $(2) -328$
$(C) \ 1s^2 2s^2 2p^5$ $(3) -141$
$(D) \ 1s^2 2s^2 2p^4$ $(4) +53$

તત્વોની આપેલી ઇલેક્ટ્રોનિક રચનાઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો વધતો ક્રમ કયો છે?
$I$. $1s^2 \ 2s^2 \ 2p^6 \ 3s^2 \ 3p^5$ $(Cl)$
$II$. $1s^2 \ 2s^2 \ 2p^3$ $(N)$
$III$. $1s^2 \ 2s^2 \ 2p^5$ $(F)$
$IV$. $1s^2 \ 2s^2 \ 2p^6 \ 3s^2 \ 3p^1$ $(Al)$

Difficult
View Solution

$C, N$ અને $O$ ની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઇલેક્ટ્રોન એફિનિટી) નો ક્રમ કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo