$VB$ સિદ્ધાંત મુજબ,બે પરમાણુઓ વચ્ચે બંધ ક્યારે બનતો નથી? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $VB$ સિદ્ધાંત મુજબ,જો બે પરમાણ્વીય કક્ષકો સામાન્ય આંતરકેન્દ્રીય અક્ષ પર યોગ્ય રીતે ગોઠવાયેલી ન હોય,તો તેમનું સંમિશ્રણ થતું નથી અને બંધ બનતો નથી.
ઉદાહરણ:
$1$. આંતરકેન્દ્રીય અક્ષ ($z$-અક્ષ) ને લંબ રૂપે રહેલી $s$-કક્ષક અને $p_x$-કક્ષક વચ્ચે શૂન્ય સંમિશ્રણ થાય છે.
$2$. આંતરકેન્દ્રીય અક્ષ ($z$-અક્ષ) પર રહેલી $p_x$-કક્ષક અને $p_y$-કક્ષક વચ્ચે પણ શૂન્ય સંમિશ્રણ થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ઓર્બિટલ ઓવરલેપને કારણે બંધન (bonding) થાય છે?

બેન્ઝિનમાં કયા પ્રકારની કક્ષકો એકબીજા પર ઓવરલેપ થાય છે?

ઇથિનમાં $\pi$-બંધનું નોડલ સમતલ .......... માં રહેલું છે.

નીચેનામાંથી કયા અણુમાં $sp^2-sp$ ઓર્બિટલ ઓવરલેપ દ્વારા રચાયેલ બંધ છે?

$C_2H_4$ અને $C_2H_2$ અણુઓમાં કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધના નિર્માણને દર્શાવતી આકૃતિઓ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo