$\pi$-બંધ કઈ કક્ષકોના સંમિશ્રણથી અને ક્યારે બને છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\pi$-બંધ એ $2p_x-2p_x$ અથવા $2p_y-2p_y$ કક્ષકોના પાર્શ્વિય (side-wise) સંમિશ્રણથી બને છે.
આ સંમિશ્રણ ત્યારે જ થાય છે જ્યારે ભાગ લેતી આ કક્ષકો પરસ્પર સમાંતર હોય અને આંતરકેન્દ્રીય ધરીને લંબ હોય.

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં દર્શાવેલ ઓવરલેપનો પ્રકાર બંધ નિર્માણમાં પરિણમતો નથી,શા માટે? સમજાવો.

બેન્ઝીનના સંસ્પદન બંધારણમાં $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

ચાલકોજન પરમાણુની $2p$-કક્ષકોના પાર્શ્વવર્તી (sidewise) અતિવ્યાપન દ્વારા બનતો બંધ શેમાં હાજર છે:

ઇથીનના $\pi$-બંધમાં નોડલ સમતલ ક્યાં ગોઠવાયેલ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo