જ્યારે પ્રક્રિયા $O_2 + e^- \to O_2^-$ થાય છે,ત્યારે ઇલેક્ટ્રોન કઈ આણ્વીય કક્ષકમાં ઉમેરાય છે તે ઓળખો.

  • A
    $\sigma_{2p_z}$
  • B
    $\pi_{2p_x}^*$
  • C
    $\pi_{2p_x}$
  • D
    $\sigma_{2p_z}^*$

Explore More

Similar Questions

$N_2$ અને $O_2$ ને અનુક્રમે મોનોકેટાયન $N_2^+$ અને $O_2^+$ માં રૂપાંતરિત કરવામાં આવે છે. કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

લિથિયમ $(Li_{2})$ અણુ માટે ઇલેક્ટ્રોન રચના,બંધ ક્રમાંક,ચુંબકીય ગુણધર્મ અને ઉર્જા આકૃતિ આપો.

Difficult
View Solution

બંધ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?

અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો અણુ કયો છે?

નીચેનામાંથી કયામાં $O-O$ બંધ લંબાઈ ન્યૂનતમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo