નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ક્વોન્ટમ યાંત્રિકીય સિદ્ધાંતના પાયાના આધારે રચાયેલા બે સિદ્ધાંતો ........ અને ......... છે.
$(ii)$ કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ........... હોય છે.
$(iii)$ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા ....... રચાય છે.
$(iv)$ ${\rm{CH}}_4$ અણુ .......... આકાર ધરાવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સંયોજકતા બંધનવાદ (Valence Bond Theory) અને આણ્વીય કક્ષક વાદ (Molecular Orbital Theory).
$(ii)$ $[He] 2s^{1} 2p_{x}^{1} 2p_{y}^{1} 2p_{z}^{1}$.
$(iii)$ સહસંયોજક બંધ.
$(iv)$ ચતુષ્ફલકીય.

Explore More

Similar Questions

$BF_3$,$NH_3$,$PF_3$ અને $I_3^-$ માં બંધકોણનો ઘટતો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયા અણુમાં $p\pi - p\pi$ અને $p\pi - d\pi$ બંધોની સંખ્યા સમાન છે?

$CO_2$ $(\ddot{O}=C=\ddot{O})$ માં $C$ અને $O$ પરમાણુઓના ફોર્મલ ચાર્જ અનુક્રમે કેટલા છે?

ફ્રેમવર્ક મોડેલની મર્યાદા શું છે?

નીચેની રચનાઓમાં $\sigma$ અને $\pi$ બંધોની કુલ સંખ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?
$I. \ H_2S_2O_6, \ II. \ H_2SO_3, \ III. \ H_2SO_5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo