દ્રવ્યની અવસ્થાઓ (ઘન,પ્રવાહી અને વાયુ) ને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો.

  • A
    ઘન < પ્રવાહી < વાયુ
  • B
    વાયુ < પ્રવાહી < ઘન
  • C
    પ્રવાહી < ઘન < વાયુ
  • D
    ઘન < વાયુ < પ્રવાહી

Explore More

Similar Questions

જો $A$ અને $B$ ના બે અણુઓનું મોલર દળ અનુક્રમે $100 \ g/mol$ અને $64 \ g/mol$ હોય,અને $A$ ના પ્રસરણનો દર $12 \times 10^{-3} \ mol/s$ હોય,તો $B$ ના પ્રસરણનો દર કેટલો હશે?

દબાણના વિવિધ એકમો વચ્ચેનો સંબંધ દર્શાવો.

હવાના એક નમૂનામાં જળબાષ્પથી સંતૃપ્ત $N_2$ અને $O_2$ છે,જેનું કુલ દબાણ $640 \ torr$ છે. જો જળબાષ્પનું દબાણ $40 \ torr$ હોય અને $N_2$ તથા $O_2$ નો મોલર ગુણોત્તર $3 : 1$ હોય,તો નમૂનામાં $N_2$ નું આંશિક દબાણ કેટલા $torr$ થશે?

એક પાત્રમાં $5 \ mol$ $A$ અને $10 \ mol$ $B$ છે. પાત્રનું કુલ દબાણ $18 \ atm$ છે. તો $P_A$ અને $P_B$ ના આંશિક દબાણ અનુક્રમે કેટલા થશે?

$360 \ cm^3$ હાઇડ્રોકાર્બન $30$ મિનિટમાં પ્રસરણ પામે છે, જ્યારે સમાન પરિસ્થિતિમાં $360 \ cm^3$ $SO_2$ વાયુ એક કલાકમાં પ્રસરણ પામે છે. હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo